સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સામાજિક વિજ્ઞાનમાં બાળકોને દ્ર્શ્ય શ્રાવ્ય માધ્યમની સાથે વધારે કેમ યાદ રહે તે માટે આ શૈક્ષણિક સાધનો બનાવવા માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું તેમાં આંબરડી ક્લસ્ટરની શાળાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આંબરડીનાં સી.આર.સી.હેતલબેન દ્વારા તમામને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું


