Gujarat

સાવરકુંડલા શહેરમાં શ્રી મહાપ્રભુજી બેઠકજીમાં શ્રી યમુનાજીના લોટીજી ઉત્સવ તેમજ ચુંદડી મનોરથ ઉત્સવ સાથે સાવરકુંડલાનાં વૈષ્ણવો દ્વારા ખૂબ જ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવેલ

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શ્રી મહાપ્રભુજી બેઠકજીમાં શ્રી યમુનાજીના લોટીજી ઉત્સવ તેમજ ચુંદડી મનોરથ ઉત્સવ ઉજવાયા જેમા હજારો વૈષ્ણવોએ લાભ લીધો. અહીં તેની તસવીરોની  એક ઝલક પ્રસ્તુત છે.

IMG-20230327-WA0067.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *