Gujarat

આયુષ બ્લડ સેન્ટર વડોદરા અને મેડીટોપ લાઇફકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

આયુષ બ્લડ સેન્ટર વડોદરા અને મેડીટોપ લાઇફ કેર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી છોટાઉદેપુરના મેડિટોપ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નગરજનો એ બ્લડ ડોનેટ કર્યું હતું.