Gujarat

Maruti suzuki કંપની તરફથી  છોટાઉદેપુરના એસ એસએફ હાઇસ્કુલ ખાતે ભરતી મેળાનું આયોજન કરાયું હતું

છોટાઉદેપુર જિલ્લાના ઉમેદવારોને રોજગારી મળી રહે તે હેતુથી મારુતિ સુઝુકી કંપની તરફથી છોટાઉદેપુર નગરના એસએસ હાઇસ્કુલ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 120 જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાંથી 70 જેટલા ઉમેદવારોનું સિલેક્શન થયું હતું. Maruti suzuki કંપની તરફથી હિતેશભાઈ સમાજપતિ,અમિતભાઈ પંચાલ અને
સિદ્ધાર્થભાઈ દેસાઈ મારુતિ સુઝુકી કંપની માંથી ઉપસ્થિત રહી ઉમેદવારોને માર્ગદર્શન આપ્યું હતું.