Gujarat છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસની વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી Posted on March 22, 2024March 22, 2024 Author JKJGS Comment(0) છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા છોટાઉદેપુર ટાઉનમાં વાહન ચેકીંગ દરમિયાન વાહનની છત ઉપર પેસેન્જર બેસાડીને ભયજનક રીતે વાહન હંકારતા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. અને જિલ્લા ટ્રાફિક પોલીસે ત્રણ જેટલા વાહનો ડીટેઇન કર્યા છે. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.