Gujarat

છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના સાંસદ જશુભાઈ રાઠવા એ દિલ્હી ખાતે સંસદીય દળની મીટીંગમાં હાજરી આપી

છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ જશુભાઈ રાઠવા એ દિલ્હી ખાતે સંસદીય દળની મીટીંગ અંદર હાજરી આપી હતી.