Gujarat

વિસાવદર શહેરમાં પી.આઇ.શ્રીની રાહબરી નીચે બી.એસ.એફ.ના જવાનોનું ફૂટ પેટ્રોલિંગ

વિસાવદર શહેરમાં પી.આઇ.શ્રીની રાહબરી નીચે બી.એસ.એફ.ના જવાનોનું ફૂટ પેટ્રોલિંગ

આજરોજ આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે શહેરના મુખ્ય માર્ગો ઉપરથી વિસાવદર જાંબાઝ પી.આઈ. શ્રી આર.બી.ગઢવી ના નેતૃત્વ નીચે બી.એસ.એફ.ના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ.
ચૂંટણી મહાપર્વના સંદર્ભે કોમી એકતા તથા ભાઈચારાના સંદેશ સાથે જવાનો દ્વારા શિસ્ત સભર ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવેલ. જવાનો સાથે પેટ્રોલિંગમાં સ્થાનિક કોન્સ્ટેબલ વિપુલભાઈ ઠુંમર પણ જોડાયેલા હતા.

રિપોર્ટ સી. વી. જોશી વિસાવદર

IMG-20240430-WA0051-1.jpg IMG-20240430-WA0049-0.jpg