સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશન દ્વારા આગામી લોકસભાની સામાન્ય ચુંટણીના અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જળવાઈ રહે તે માટે સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશન વંડા ગામની મુખ્ય બજારો અને માર્ગો પર સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને પેરા મીલેટ્રરી ફોર્સના જવાનો દ્વારા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતુ. એમ અમીતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું
