Gujarat

બાબરા નવચેતન યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન

બાબરા નવચેતન યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન

બાબરા ખોજાખાના શેરી ખાતે નવચેતન યુવક મંડળ દ્વારા છેલ્લા ધણા સમયથી ગણપતિ ઉત્સવ નુ આયોજન કરવામાં આવે છે આયોજન દરમિયાન દરરોજ રાત્રે મહાઆરતી સહિત છપ્પન ભોગ સત્યનારાયણ કથા રાસગરબા સહિત કાર્યકમ નુ આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં લોકો ગણપતિ બાપ્પા ના દર્શન નો લાભ લઇ રહ્યા છે. તસવીર એહવાલ કાનો ગોર

IMG-20240912-WA0040.jpg