Gujarat

હાથ સે હાથ જોડો સંગઠન ક્ષેત્રે વિસાવદરના નવયુવાન નિલેશ મહેતાની પ્રમુખ પદે વરણી

હાથ સે હાથ જોડો સંગઠન ક્ષેત્રે વિસાવદરના નવયુવાન નિલેશ મહેતાની પ્રમુખ પદે વરણી

સી. વી જોશી વિસાવદર

વિસાવદર શહેરમાં ‘હાથ સે હાથ જોડો’ યાત્રા સંગઠનમાં રાજગોર બ્રાહ્મણના નવ લોહિયા યુવાન નિલેશકુમાર મહેતાને પ્રમુખ પદે નિયુક્ત કરવામાં આવેલ.
હાથ સે હાથ જોડો સંગઠનમાં સોંપવામાં આવેલી જવાબદારીને ધ્યાનમાં રાખી પ્રમુખ નિલેશ મહેતાએ જણાવેલ કે વફાદારી સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો કરીશ.

રિપોર્ટ સી.વી જોશી વિસાવદર

IMG-20240502-WA0013.jpg