Gujarat

 છોટાઉદેપુર તાલુકાના જલોદા ગામે મમતા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુર તાલુકાના જલોદા ગામે મમતા દિવસની ઉજવણીના ભાગરૂપે
મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં THO, TSI, CHO, ANM, MPHW ASHA દ્વારા મતદાન વિશે જનજાગૃતિ અને સમજ મહિલાઓને  આપવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા