Gujarat

સાવરકુંડલા તાલુકાના વિજપડી ખાતે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા114મો નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો

સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામ ખાતે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિને વિજપડી આસપાસના ગામો માં આંખના રોગોથી પીડાતા દર્દીઓ માટે વિનામૂલ્યે 114મો નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ કરવામાં આવી રહ્યો છે આ 114માં નેત્રનીદાન કેમ્પ ના દાતા નટવરલાલ વૃજલાલ નગદીયા ના વરદ હસ્તે દિપપ્રાગટ્ય કરી કેમ્પને ખુલો મુકવામાં આવેલ સંતશ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિપા ટલના નિષ્ણાત ડોક્ટરો તથા તેમના નર્સિંગ અને મેડિકલ સ્ટાફ દ્વારા 110 દર્દીઓને આંખ ને તપાસ નો લાભ લીધેલ તેમાથી ૩૦ દર્દીઓને મોતિયા ના ઓપરેશનો કરી આપવામાં આવ્યા હતા મોતિયા ના દર્દીઓને ઓપરેશન વિનામૂલ્યે રાજકોટ ખાતે કરી આપવામાં આવ્યા હતા તેમજ ઓપરેશન વાળા દર્દીઓને રણછોડદાસ બાપુ હોસ્પિટલ ની બસ માં વિજપડી થી લરાજકોટ લઈ જવા માં આવ્યા હતા આ વિનામુલ કેમ્પમાં આવતા તમામ દર્દી ઓને ચા પાણી નાસ્તો ચા-પાણી તેમજ દર્દી ઓને બપોરનું ભોજન દાતા થી તરથી આપવામાં આવેલ આ કેમ્પને સફળ બનાવવા વેપારીઓ, વડીલો તેમજ દાતા નગદીયા પરીવાર તેમજ વિજપડી માધવ સેવા ટ્રસ્ટ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.એમ અમીતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં