તા.૨૦-૦૩-૨૦૨૪ બુધવાર ના દિવસે જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના કુકસવાડા ગામમાં શ્રી સ્વામીવિવેકાનંદ શંકુલ માતૃશક્તિ વંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી ઉપસ્થિત શંકુલના ટ્રસ્ટી ભરતભાઈ ચારિયા તથા સ્ટાફ તથા માતૃશક્તિ વંદના કાર્યકતા દ્વારા “માતૃશક્તિ વંદના” કાર્યક્રમની માહિતી પુરોહિત સાહેબ દ્વારા આપવામાં આવી આત્મા પ્રોજેક FMT મોહનભાઈ પંડિત,તેમજ અમ્બુજા ફાઉન્ડેશન માંથી FF સુનિલભાઈ ચારિયા FF કિશોરભાઈ ચુડાસમા દ્વારા ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ જળરક્ષા ગૌરક્ષાની માહિતી માર્ગદર્શન આપવામાં આવુ
