સરસ્વતિ નદી કિનારે બિરાજમાન માધવરાયજી મંદિર પાણી માં ગરક
પ્રાચી તીર્થ તેમજ ઉપરવાસ માં સારા વરસાદ થી પ્રાચી થી પસાર થતી પવિત્ર પૂર્વ વાહિની સરસ્વતી નદીમાં પુર આવતા સરસ્વતી નદી કિનારે બિરાજમાન શ્રીમાધવરાયજી મંદિર પાણી માં ગરક થયું હતું સિજન નું પ્રથમ પુર આવતા પુર નિહાળવા ગામલોકો ના ટોળા ઉમટ્યા હતા