પ્રાચી નજીક પીપળવા ગામે આજ રોજ ડસ્ટિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ચાદિપુરા, ડેન્ગ્યુ, મેલેરિયા, જેવા રોગચાળા ને ધ્યાને રાખી પ્રાસલી આરોગ્ય કેન્દ્ર ના ડો.પી. એચ ડોડીયા તેમજ પીપળવા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ના માર્ગદર્શન હેઠળ દવા છંટકાવ ની કામગીરી કરવામાં આવી હતી
હાર્દિક કાનાબાર પ્રાચી