Gujarat

સાવરકુંડલા શહેરમાં વોર્ડ નંબર ત્રણ શ્રમજીવી નગર ખોડીયાર નગર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કમલેશભાઈ રાનેરાએ હાથે જાતે ખાડા પૂરવાની કામગીરી કરી

 સાવરકુંડલા વોર્ડ નંબર 3 શ્રમજીવી નગર ખોડીયાર નગર વિસ્તાર મસ્ત મોટા પાણીના લાઈનના ગટરના ખાડા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કમલેશભાઈ રાનેરા હાથે અને જાતે ખાડા પૂરેલ  જાની દાદા ગોર ઘર પાસે વિરાણીના ઘર પાસે છગનભાઈ વાઘેલાના ઘર પાસે મનસુખભાઈ દેત્રોજાના ઘર પાસે કાળુભાઈ ડાભીના ઘર વગેરે જગ્યાએ કામગીરી કરી હતી જેથી વિસ્તારના લોકોએ હર્ષની લાગણી અનુભવી હતી તેમજ આ વિસ્તારના લોકોએ કમલેશભાઈ રાનેરાનો આભાર માન્યો હતો.
 
બિપીન પાંધી    સાવરકુંડલા