Gujarat

જામનગર જિલ્લા અને તાલુકાના સચાણા ગામે શ્રી ઠુંગા પરિવાર [સચાણા મઢ] આયોજીત શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સ.૨૦૮૦ ચેત્ર વદ~૧ તા.૨૫.૦૪.૨૪ ગુરૂવાર ના રોજ કથા નો પ્રારંભ અને સ.૨૦૮૦ ચેત્ર.૮ તા.૦૧.૦૫.૨૪ ના ગુરૂવાર ના રોજ કથા ની પૂર્ણાહુતી

શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા ના વક્તા ભાગવત આચાર્ય શાસ્ત્રીજી પ.પૂ. શ્રી કોષિકભાઈ ભટ્ટ ( રાણસિકી વાળા)
શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા દરમ્યાન આજ રોજ તા.28.04.24 ને રવીવાર ના સાંજ ના સમયે શ્રી કૃષ્ણ જન્મ ની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી..ધાર્મીક પ્રસંગ મહોત્સવ ની દરરોજ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.અને કથા માં સંતો મહંતો નું આગમન.અને કથા ના તા.૨૮.૦૪.૨૪ ના રવિવાર ના  રોજ રાત્રે લોક ડાયરો સંતવાણી તથા સાંસ્કૃતિક કાર્યક્રમ માં  શ્રી રસ્મિતાબેન રબારી (ગુજરાત ના સુપ્રસિધ્ધ લોક ગાયકા ).. શ્રી અસ્મિતાબેન આહિર.લોક ગાયક..તેમજ વાલાભા ગઢવી જાણીતા સાહિત્યકાર તથા ભજનિક.. દિવ્યાબેન ગમારા.લોક ગાયીકા. દાંડિયા રાસ