Gujarat

શ્યામ મહિલા મંડળ જુનાગઢ

શ્યામ મહિલા મંડળ જુનાગઢ
આજરોજ બાગાયત વિભાગ દ્વારા કેનિંગ ક્લાસ ની પાંચ દિવસની ટ્રેનિંગ માટે એગ્રીકલ્ચર ઓફિસર શ્રી નિશાંત ભાઈ ચૌહાણ સહયોગ અને પ્રમુખશ્રી મીનાબેન ધીરુભાઈ ગોહિલના માર્ગદર્શન મુજબ કન્વીનર શ્રી કિશોરભાઈ ચોટલીયા ના પ્રયત્નોથી બાગાયત અધિકારી શ્રી રાજેશભાઈ ચૌહાણ, તાલીમ ઓર્ડીનેટર ખ્યાતિબેન કવા,
ટેકનિકલ આસિસ્ટન્ટ વૃતિકાબેન કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા કિશોરભાઈ ચોટલીયા દ્વારા શબ્દોથી સ્વાગત કરવામાં આવેલ
પ્રથમ દિવસ હોય અધિકારી શ્રી રાજેશભાઈ ચૌહાણ દ્વારા બાગાયત વિભાગ માંથી અનેક પ્રકારના લાભો મળે છે તેની સંપૂર્ણ માહિતી આપી ત્યારબાદ બંને અધિકારી બહેનો દ્વારા
1 ડ્રેગન ફ્રુટ નું જ્યુસ
2 પાઈનેપલ શરબત
આ બે વાનગીઓ વિશે માર્ગદર્શન આપીને લાઈવ બનાવીને શીખવાડવામાં આવેલ હતી અંતે આ બનાવેલી વાનગીઓનો સ્વાદ માણીને આપણે જે ઘરે રનીંગ બનાવતા હોય એના કરતાં ઘણું જ સારૂ બનેલો નો અનુભવ કરેલ

મંત્રી શ્રીમતી અરુણાબેન ભાલીયા
કન્વીનર શ્રી કિશોરભાઈ ચોટલીયા

IMG-20240912-WA0033-3.jpg IMG-20240912-WA0035-2.jpg IMG-20240912-WA0032-0.jpg IMG-20240912-WA0036-1.jpg