માતાજી ના ચોક માં નવચંડી યજ્ઞ કરી ધજા ચડાવવામાં આવી.ગોગજીપૂરા ના વતની શ્રી હસમુખભાઈ પૂજાભાઈ શર્માએ ભોજન પ્રસાદી ના દાતા હતા.કઠલાલ કપડવનજ તાલુકા ના ગામ માં રહેતા શર્મા પરિવાર ના યુવાનો અને વડીલો એ ખૂબ ઉત્સાહ થી ધામધૂમ સાથે પાટોત્સવ નો અવસર ઉજવ્યો હતો.શ્રી વાત્રક બેતાલીસ જથ વાળંદ સમાજ કમિટી પ્રમુખ મંત્રી અને સભ્ય શ્રી તથા દિનેશકુમાર એમ શર્મા ગોગજીપૂરા એ સમાજ ના યુવાન,,અને વડીલ ભાઈ બહેનો નો આભાર વ્યક્ત કર્યો હતો.