Gujarat

સાહિત્યકાર ડિંડોર રેખાબેન કે. ને ડો.આંબેડકર કીર્તિ સન્માન

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં ભીમ સેવા સમિતિ, ફરડોદ અને અખિલ ભારતીય કબીર આશ્રમ સેવા સંસ્થાન, બડી ખાટુ, જાયલ, નાગૌરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ડો.બાબાસાહેબની ૧૩૩મી જન્મ જયંતી મહોત્સવ તથા ભીમ ઓડિટોરીયમ, ફરડોદમાં બાબાસાહેબની પ્રતિમાનું અનાવરણના શુભપ્રસંગે બે દિવસીય રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજસ્થાન સરકારના પૂર્વ મંત્રી અને સાંસદ રાજેન્દ્ર ગેહલોત, ઝારખંડના રાજ્યસભાના સાંસદ પ્રદીપ વર્મા, ઈસરોના વિજ્ઞાનિક રવિકુમાર, મુખ્ય અતિથિ સૌરભ પાંડેય, કુલપતિ વેબિસ્ટોન બાઇબલ ઈન્ટરનેશનલ વિશ્વવિદ્યાલય, ઝિમ્બાબ્વે, પદ્મશ્રી હિમ્મતારામ ભામ્બૂ, ડી.આર. રેવાલા આઈએસઆર સહાય આયુક્ત કસ્ટમ્સ, ગુજરાત અ- કાર્યક્રમના મુખ્ય સંયોજક ભાર ભૂષણ મહંત ડો. નાનકદારાજી વગેરે– કરકમલોથી – ડિંડોર રેખાબેન કે. જેઓ ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકા ના પ્રા. શાળા સિંઘાલિયા ની મુવાડી ખાતે ફરજ બજતા બાળકો ને પ્રિય એવા બાળગીત અને લેખન કર્યા અંતર્ગત સાહિત્ય તરીકે ‘ડો.આંબેડકર કીર્તિ સમ્માન- ૨૦૨૪’થી સન્માનિત કરાયા હતા.