Gujarat

આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીમાં કરવામાં આવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ  અંબાજી ખાતે આવેલું આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીમાં પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષ રોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં હોસ્પિટલ કમ્પાઉન્ડમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા જેના લીધે હોસ્પિટલમાં આવતા દર્દીઓને સારું ઓક્સિજન સારું વાતાવરણ અને સારી હવા મળતી રહે તે હેતુ થી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં હોસ્પિટલના સુપરિડેન્ટ વાય કે મકવાણા અને ડોક્ટર નર્સ તથા હોસ્પિટલ નો સમગ્ર સ્ટાફ આ કાર્યક્રમમાં જોડાયા હતો અને હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને 5 જૂન પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી