Gujarat

ઘંટીયા પ્રાચી ગામે રહેતી 7વર્ષ ની બાળા એ રોજો રાખી ખુદા ની બંદગી કરી 

હાલ ચાલી રહેલા રમજાન મહિના દરમિયાન ઘંટીયા પ્રાચી ગામે રહેતા કાબીરાની  યાસીન ભાઈ ની 7 વર્ષની બાળકી કાબીરાની માહેનૂર યાસીનભાઈ એ રોજો રાખી ખુદા ની બંદગી કરી