Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ સંતશ્રી આપાલાખાની જગ્યામાં બટુક ભોજન અને સંતવાણીનો કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા ખાતે આવેલ સંત શિરોમણી શ્રી આપાલાખાની જગ્યામાં ઉત્સાહભેર બટુક ભોજન કરવામાં આવ્યું હતું . આ પરંપરા સંત શ્રી આપાલાખા સમયથી ચાલી આવે છે.
દર સાતમે આયોજન કરવામાં આવે છે .રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમ મહંત શ્રી નાનજીભગતની એક યાદીમાં જણાવામાં આવ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા