સાવરકુંડલા શહેરના યુવા પત્રકાર જીગ્નેશ ગળથીયાનો જન્મદિવસ
સાવરકુંડલા.
નાની ઉંમરમાં 1 પત્રકારત્વના વ્યવસાયે સંકલયેલા – સાવરકુંડલાના જીગ્નેશ ગળથીયા 31 વર્ષ પૂર્ણ કરી 32 માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા મિત્રો શુભેચ્છકોનો ધોધ વછૂટ્યો છે ન્યુઝ લાઈવ અને જીટીપીએલ સાથે તે સંકળાયેલા જીગ્નેશ ગળથીયા ત ભગીરથ વીડિયો લેબ થકી દરેક સામાજિક પ્રસંગો અને જાહેર ફંક્શનો લાઈવ કરવાનું કાર્ય કરતા જીગ્નેશ ગળથીયા યુવા વયે પોતાની કારકીર્દી પત્રકારત્વ ક્ષેત્રે પદાર્પણ કરીને સાવરકુંડલા શહેર
પ્રાણ પ્રશ્નો અંગે સતત જાગૃત રહીને નીડરતા પૂર્વક વાચા આપવાનું કાર્ય જીગ્નેશ ગળથીયાએ કર્યું છે કોઈ પણ ઘટના હોય પણ જીગ્નેશ ગળથીયાની હાજરી ઘટનાસ્થળે અચૂક હોય જ છે ત્યારે પત્રકારત્વ ક્ષેત્રે રાજકીય સામાજીક ક્ષેત્ર સહિતના અનેક મિત્ર વર્તુળ ધરાવે છે આજે જીગ્નેશ ગળથીયાના 31 વર્ષ પૂર્ણ કરીને 32 માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા જીગ્નેશ ગળથીયાના મો.9913261743 પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.