માળીયાહાટીના તાલુકાનુ.ચોરવાડ નુ વિશ્વ પ્રખ્યiત અને ગુજરાત નુ ઘરેણું શ્રી ભારતિય ટીપ્પાણી લોક નૃત્ય મંડળ ચોરવાડ અને હોળી હુડો રાસ મંડળ ચોરવાડ દિલ્હી ખાતે 27/12/2024 થી 26/1/2025 એક મહીના ના રિહલ્સલ બાદ 26/1/2025 RD PARADE દિલ્લી કર્તવ્ય પથ ખાતે આપણા ગણતંત્ર દિવસ ના રોજ પોતાની કલ્લા રજૂ કરશે. એવું એક યાદીમાં શ્રીભીખન ભાઈ વાજા જણાવ્યું હતું
રિપોર્ટર વિમલ રાય કુંડલીયા