Gujarat દ્વારકા ટુડે ન્યુઝનાં તંત્રી / માલિક પરેશભાઈ એસ. ઝાખરીયા નો આજે જન્મદિવસ Posted on February 27, 2025February 27, 2025 Author JKJGS Comment(0) દ્વારકાનાં અગ્રણી પત્રકાર, દ્વારકા ટુડે ન્યુઝનાં તંત્રી/માલિક, દ્વારકા નગરપાલિકાનાં પૂર્વ ઉ.પ્રમુખ, દ્વારકા શહેર ભાજપ નાં પૂર્વ ઉ.પ્રમુખ અને હાલનાં સદસ્ય ઉપરાંત દ્વારકા દેવસ્થાન સમિતિના પૂર્વ સદસ્ય પરેશભાઈ એસ. ઝાખરીયા નો આજે જન્મદિવસ છે. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.