Gujarat

એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ ડી મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ધ્રોલ માં ધોરણ 10 તથા 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તથા ડી એલ એન્ડ બિ એડ ના તાલીમાર્થી બહેનો નો શુભેચ્છા સમારોહ

એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ ડી મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ધ્રોલ માં ધોરણ 10 તથા 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તથા ડી એલ એન્ડ બિ એડ ના તાલીમાર્થી બહેનો નો શુભેચ્છા સમારોહ અને રમત ગમત માં નેશનલ કક્ષા એ સિદ્ધિ મેળવનાર સ્ટુડન્ટ માટે ને એવોર્ડ અર્પણ કરવામાં આવીયા હતા
એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ આ તકે ચેરમેન શ્રી ધર્મેશ ભાઈ મહેતા સંસ્થા ના સેક્રેટરી શ્રી સુધાબેન ખંઢેરીયા મુખ્ય અતિથિ જામનગર ના ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા 78 જામનગર ઉતર વિસ્તાર મેનેજીંગ કમિટીના સભ્ય હર્ષાબા જાડેજા તથા પાથૅભાઈ પંડ્યા તથા મીના બેન શેઠ તથા સ્ટાફ ગણ હાજર રહ્યા હતા બધા વિદ્યાર્થીઓ ખુબ ખુબ શુભેચ્છા ઓ પાઠવી આવી હતી.
રિપોર્ટર=શરદ એમ.રાવલ. ગામ=હડીયાણા.