Gujarat

મેંદરડા તાલુકા નાં મોટી ખોડીયાર ખાતે તાલુકા ભાજપ પરિવાર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મેંદરડા તાલુકા નાં મોટી ખોડીયાર ખાતે તાલુકા ભાજપ પરિવાર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મેંદરડા તાલુકા”મેગા બ્લડ ડોનેશન કેમ્પ” માઁ ભોમની રક્ષા કાજે સમગ્ર ભારત ના દેશવાસી ઓના રક્ષણ માટે પોતાના પ્રાણની ચિંતા કર્યા વિના ભારતીય સરહદે ફરજ બજાવતા વીર જવાનોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ભારતીય જનતા પાર્ટી મેંદરડા પરિવાર તેમજ સમસ્ત મોટી ખોડીયાર ગામ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાસણ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ
તકે જુનાગઢ જીલ્લા વંદેમાતરમ્ સેવા સમિતિ ના પ્રમુખ હરેશ ભાઈ ઠુંમર જિલ્લા ભાજપ ના મહામંત્રી,હિરેન ભાઈ સોલંકી, મોટી ખોડિયાર સરપંચ,, દિલીપ ભાઈ સોંદરવા, અજયભાઈ ભટ્ટ, સહિતના ગ્રામજનો, કાર્યકરો, આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓ દ્વારા રક્ત દાન કરી કાર્યકમ સફળ બનાવ્યો હતો.

રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા

IMG-20250514-WA0046-2.jpg IMG-20250514-WA0045-1.jpg IMG-20250514-WA0044-0.jpg