રાજકોટ શરીર સબંધી ગુના કરવાની ટેવવાળા ઇસમની પાસા હેઠળ અટકાયત કરતા પોલીસ કમિશનર.
રાજકોટ શહેર તા.૨૭/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં અવાર-નવાર શરીર સંબધી ગુન્હા કરતા ઇસમો ને ભવિષ્યમાં ગુન્હા કરતા અટકાય જે સંબધે આવા ઇસમ વિરૂધ્ધ પાસા ની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે સંબધે પોકેટ કોપ તથા ઈ.ગુજકોપ માં ગુન્હાહીત ઇતિહાસ ચેક કરી શરીર સંબધી ગુન્હા કરવાની ટેવવાળા ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપવામાં આવતા પોલીસ કમીશનર દ્રારા પાસા વોરંટ ઇશ્યુ કરતા પાસા વોરંટ ની એ.ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા બજવણી કરી અમદાવાદ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. નીતીનભાઈ રવજીભાઈ ઉર્ફે રવીભાઈ મુછડીયા જાતે.અનુ.જાતી ઉ.૩૦ રહે.નવી ઘાંચીવાડ શેરીનં-૨/૭ નો ખુણો જીલ્લા ગાર્ડન ચોક પાસે રાજકોટ. રાજકોટ શહેર એ.ડીવીઝન પો.સ્ટે ઈ.પી.કો કલમ-૩૨૬,૩૨૩,૫૦૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


