Gujarat

મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા પ્રિ મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવેલ

મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા પ્રિ મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવેલ

મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા પ્રિ મોન્સુન ની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે મેંદરડા ના વિવિધ વિસ્તારમાં પ્રિ મોન્સુન કામગીરી ચાલુ કરવામાં આવી જેમાં ખાસ કરીને બ્રાહ્મણ શેરી થી આગળ થી સ્મશાન તરફ જતો રસ્તો, ધનપા ના ઢોરો,દલિત અને મુસ્લિમ વિસ્તાર ,સામાં કઠા મેઈન રોડ,સામાકાંઠા વંથલી રોડ જીંજુડા રોડ મ,કેનાલ રોડ મ,વડલી ચોક થી વાલમ ચોક વિસ્તારમાં આવેલા ગાંડા બાવળ તેમજ પાણીના નિકાલ કરવા ની કામગીરી સરપંચ જે ડી ખાવડુ દ્વારા જાતે સાઇડ નિરીક્ષણ કરી ને સતત સુપરવિઝન કરી રહ્યા હતા તેમજ વરસાદી માહોલ પહેલા જ્યાં જ્યાં પ્રિ મોન્સુન કામગીરી કરવાની જરૂરિયાત જણાય તો ગ્રામ પંચાયત નો સંપર્ક કરવા સરપંચ જે.ડી ખાવડુ એ મેંદરડા નગર ના તમામ નગરજનો ને જણાવેલ છે

રીપોર્ટ -કમલેશ મહેતા મેંદરડા

IMG-20250522-WA0023-1.jpg IMG-20250522-WA0022-2.jpg IMG-20250522-WA0024-0.jpg