Gujarat

રાજકોટ અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી દેશી દારૂ તથા ઇંગ્લીશ દારૂ પકડી પાડતી P.C.B પોલીસ.

રાજકોટ અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી દેશી દારૂ તથા ઇંગ્લીશ દારૂ પકડી પાડતી P.C.B પોલીસ.

રાજકોટ શહેર તા.૧૪/૫/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. જે દરમ્યાન PCB પોલીસ સ્ટાફના માણસોને મળેલ હકીકત આધારે રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ (૮) જગ્યાએ દરોડા પાડી દેશી દારૂ તથા ઇંગ્લીશ દારૂ પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. (1) રામદેવ ભરતભાઈ ચૌહાણ ઉ.૩૨ રહે.ભાવનગર રોડ મોડાડુંગર ભીમરાવનગર મે.રોડ પિતૃકૃપા પાનની સામે રાજકોટ (2) મુકતાબેન જેન્તીભાઇ પરમાર રહે.ભાવનગર રોડ માંડાડુંગર ભીમરાવનગર મે.રોડ રાજકોટ. દેશી દારૂ લીટર-૧૫ કિ.રૂા.૩૦૦૦ નો મુદ્દામાલ (3) મનસુખભાઈ ગોવિંદભાઈ પરમાર ઉ.૪૨ રહે.ખોખડદળ પડવલા રોડ તા.જી.રાજકોટ. દેશી દારૂ લીટર-૧૦ કિ.રૂા.૨૦૦૦ નો મુદ્દામાલ (4) ગૌતમ ઉર્ફે મારાજ અરવિંદભાઇ દુધરેજીયા ઉ.૨૯ રહે.સંતકબીર રોડ કનકનગર શેરીનં.૧ રાજકોટ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩ કિ.રૂા.૧૨૦૦ નો મુદ્દામાલ (5) રાજુભાઇ દડુભાઇ સાડમીયા રહે.કોઠારીયા સોલ્વન્ટ સાગર કારખાનાની પાછળ વર્ધમાન ઇન્ડસ્ટ્રીઝ એરીયા મે.રોડ રાજકોટ. દેશી દારૂ લીટર-૧૫ કિ.રૂ|.૩૦૦૦ નો મુદ્દામાલ (6) મુકેશ નરશીદાસ દાણીધારીયા ઉ.૩૪ રહે.કોઠારીયા મે.રોડ કૈલાશ પાર્ક શેરીનં.૪ રાજકોટ મંજુબેન ખોડાભાઈ સોલંકી રહે.હુડકો ચોકડી પાસે મફતીયાપરા શકિત હોટલની બાજુમાં રાજકોટ. દેશી દારૂ લીટર-૭ કિ.રૂા.૧૪૦૦ નો મુદ્દામાલ (7) હિતેશ દાનસીંગ ઝાલા ઉ.૪૦ રહે.ગુલાબનગર શેરીનં.૫ કોઠારીયા ગામ રાજકોટ દેશી દારૂ લીટર-૪ કિ.રૂા.૮૦૦ નો મુદ્દામાલ (8) ઈમરાન સલીમભાઇ ભટ્ટી ઉ.૩૨ રહે.દેવકીનંદન સોસાયટી શેરી.૮ માનસરોવરના ઢાળ પાસે રાજકોટ. દેશી દારૂ લીટર-૧૦ કિ.રૂા.૨૦૦૦ નો મુદ્દામાલ (9) ભરતભાઇ જાદવભાઇ સરીયા ઉ.૪૦ રહે.વેલનાથપરા શેરીનં.૧૭ લાપસરી રોડ રાજકોટ. દારૂ લીટર-૧૦ કિ.રૂ|.૨૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250514-WA0040.jpg