રાણપુરના પત્રકાર વિપુલભાઈ લુહાર ના લાડકવાયા દીકરા જેનીશ નો આજે જન્મદિવસ
બોટાદ જિલ્લાના રાણપુરના યુવા અને જાગૃત પ્રેસ રિપોર્ટર-પત્રકાર વિપુલભાઈ લુહારના લાડકવાયા દીકરા જેનીશ નો આજે જન્મદિવસ છે જેનીશ આજે પોતાના જીવનના 3 વર્ષ પૂર્ણ કરી 4 વર્ષમાં મંગલ પ્રવેશ કરશે ત્યારે આજે જેનીશના જન્મદિવસની ઉજવણી દાદા ચંદુભાઈ,બા અરુણાબેન,પપ્પા વિપુલભાઈ, મમ્મી કોમલબેન,બેન મનસ્વી-ક્રિષા સહિતના પરિવારજનો સગા-સ્નેહીઓ અને મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરશે ત્યારે આજે જેનીશ ગોહિલને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના…