Gujarat પાલનપુરમાં નેશનલ શતરંજ ચેમ્પિયનશિપનું આયોજન Posted on October 25, 2026October 25, 2026 Author JKJGS Comment(0) ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં નેશનલ શતરંજ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મહેશ્વરી સમાજના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.