નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવારે સુનેત્રા પવારની એનસીપી (NCP) સાથે પોતાની પાર્ટીના વિલીનીકરણ અને ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ માં જાેડાવાની અફવાઓ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ અન્ય કોઈની સાથે હાથ મિલાવશે નહીં અને તેના બદલે ને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
મુંબઈમાં તેમના ‘સિલ્વર ઓક‘ નિવાસસ્થાને પાર્ટીના નેતાઓ સાથેની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા રાજ્યસભાના સભ્યએ કહ્યું કે એક ‘બિનસાંપ્રદાયિક‘ (જીષ્ઠેઙ્મટ્ઠિ) પક્ષ છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે જેઓ તેમની પાર્ટીને સમર્થન આપવા માંગે છે, તેમણે તેમાં જાેડાવું જાેઈએ.
“અમારી પાર્ટી વિશે કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ ચર્ચા એ હકીકત વિશે છે કે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર), જેનું નેતૃત્વ હું કરું છું, તે એક બિનસાંપ્રદાયિક પક્ષ છે. જાે કોઈ અમારી સાથે આવવા માંગતું હોય, તો તેમણે માત્ર અમારી નજીક આવવાને બદલે અમારી પાર્ટીમાં જાેડાવું જાેઈએ. અમે કોઈની સાથે જઈશું નહીં; અમે અમારી પાર્ટીને મજબૂત કરીશું,” એમ તેમણે કહ્યું.
દ્ગઝ્રઁ(જીઁ) અને સુનેત્રા પવારના જૂથ વચ્ચે વિલીનીકરણની અટકળો
દ્ગઝ્રઁના બે જૂથો વચ્ચે વિલીનીકરણ અંગેની અટકળો છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી છે. ‘ઈન્ડિયા ટીવી‘એ અગાઉ અહેવાલ આપ્યો હતો કે દ્ગઝ્રઁ(જીઁ) જૂથ પણ ભાજપની આગેવાની હેઠળના દ્ગડ્ઢછમાં જાેડાઈ શકે છે. આ માટે એક વિગતવાર યોજના પણ તૈયાર કરવામાં આવી હતી. સૂત્રોએ અગાઉ ‘ઈન્ડિયા ટીવી‘ને જણાવ્યું હતું કે દ્ગડ્ઢછમાં જાેડાતા પહેલા, દ્ગઝ્રઁ(જીઁ) સુનેત્રા પવારના જૂથ સાથે વિલીનીકરણ કરશે અને ત્યારબાદ ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનમાં જાેડાશે.
પવારે જુલાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી, જેનાથી વિલીનીકરણ અને દ્ગડ્ઢછમાં જાેડાવાની શક્યતા અંગેની અટકળોને વધુ વેગ મળ્યો હતો. જાેકે, વરિષ્ઠ નેતાએ બાદમાં સ્પષ્ટતા કરી હતી કે વડાપ્રધાન સાથેની તેમની મુલાકાત દ્ગઈઈ્ પેપર લીક બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને ‘કોકરોચ જનતા પાર્ટી‘ (ઝ્રત્નઁ) દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં હતી. “મેં વ્યક્તિગત રીતે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી અને તેમને કહ્યું હતું કે લોકશાહીમાં સંવાદ અનિવાર્ય છે. મેં અભિજીત દીપકે અને અન્ય યુવા આંદોલનકારીઓને પણ કહ્યું હતું કે જાે સરકાર વાતચીત કરવાની તૈયારી દર્શાવે, તો તેમણે પણ સંવાદ માટે તૈયાર રહેવું જાેઈએ,” તેમ ભૂતકાળમાં તે પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું.

