ગુજરાત વિધાનસભાની ચૂંટણી ની તારીખો જાહેર કરી દેવાય છે ત્યારે ગેર કાયદેસર પ્રવૃત્તિ ન થાય અને વાહનો માં કોઈ બિનકાયદેસર ચીજ વસ્તુઓની હર ફેર ના થાય તે હેતુ સર અમરેલી જિલ્લા પોલીસ વડા ની કડક સૂચનો અને માર્ગદર્શન નીચે જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતો પોલીસ ટીમ દ્વારા વાહનોના સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે અમરેલી સાવરકુંડલા બાયપાસ ઉપર અમરેલી તાલુકા પોલીસ દ્વારા વાહનોના ચેકીંગ થઈ રહ્યા હતા જેમાં શંકાસ્પદ વાહનો ના જરૂરી કાગળો માંગી ખાતરી કરવામાં આવી રહી હતી..
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


