Gujarat

વિધાનસભાની ચુંટણીને લઈ પોલીસ તંત્ર એક્શનમાં રાણપુરમાં ચેક પોસ્ટ શરૂ કરી PSI સહીત પોલીસ સ્ટાફ દ્વારા તમામ વાહનો નું કડક ચેકીંગ કરાયુ..

આગામી દિવસો માં ગુજરાત વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે બોટાદ જીલ્લા પોલીસ વડા કીશોર બળોલીયા તેમજ ડી.વાય.એસ.પી-મહર્ષિ રાવળના માર્ગદર્શન હેઠળ રાણપુરમાં લિંબડી રોડ ઉપર ટેક્ષપીન ચેકપોસ્ટ અને મિલેટ્રી ત્રણ રસ્તા ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા ચુંટણી ને અનુસંધાને ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે જેમાં રાણપુરમાંથી પસાર થતા તમામ વાહનોનુ રાણપુર પી.એસ.આઈ-એસ.જી.સરવૈયા અને પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકીંગ કરી તમામ વાહનો ચાલકોના નામ રજીસ્ટર  માં લખી કડક હાથે વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

VideoCapture_20221110-173047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *