Gujarat

ઊનાના સનખડા ગામે લુણસાપુરીયા દાદાના સાનિધ્યમાં ખીચડી પ્રસાદીનું ભવ્ય આયોજન કરાયું.

ઊનાના સનખડા ગામે લુણસાપુરીયા દાદાના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામ ધુવાડો બંધ રાખીને બપોરે ખીચડી પ્રસાદીનું ભવ્ય આયોજના કરવામાં આવ્યુ હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ગામના આગેવાનો અને યુવાનો દ્રારા જહેમત ઉઠાવી સેવા પુરી પાડેલ હતી. આ પ્રસંગે ગામના તેમન આજુબાજુના ગામના લોકોએ પ્રસાદીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

-લુણસાપુરીયા-દાદાના-ખીચડી-પ્રસાદીનું-ભવ્ય-આયોજના-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *