Gujarat

આજે 23 જુલાઈ ચુડા (સોરઠ )ના પંકજભાઈ વેગડા નો આજે જન્મદિવસ છે

💐💐 આજે 23 જુલાઈ ચુડા (સોરઠ )ના પંકજભાઈ વેગડા નો આજે જન્મદિવસ છે 💐💐
જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ના ચુડા (સોરઠ ) ખાતે નિષ્પક્ષ નીડર અને ઈમાનદારી પૂર્વક પત્રકાર તરીકે ફરજ બજાવતા અને કોઈપણ સેવા કાર્યો હોઈ એમાં હર હમ્મેશ અગ્રેસર રહેતા હોય છે એવાજાણીતા પત્રકાર પંકજભાઈ વેગડા નો આજે જન્મદિવસ છે કે જેઓ આજે ..39. વર્ષ પુરા કરી 40 વર્ષ માં પ્રવેશ કરી રહ્યા છે

પંકજ ભાઈ કે જેવો પરિવારની આગવી પરંપરાઓ અનુસાર પોતાનો જન્મદિવસ હોઈ સહુ પ્રથમ બૂટ ભવાની માતાજી ના દર્શન કરી પોતાના માતા પિતા ના આશીર્વાદ લીધેલા.

લોકો જ્યારે પોતાના જન્મ દિવસમાં હોટલોમાં પાર્ટીઓ નો ખર્ચ કરતા હોય છે જ્યારે ખુબજ સેવાભાવિ એવા પંકજ ભાઈ વેગડા દ્વારા મૂંગા અને અબોલ જીવો ને લીલો ચારો ખવડાવી મૂંગા અને અબોલ જીવો ના આશીર્વાદ લઈ ગરીબ બાળકો ને મનપસંદ ભાગ અપાવી કાંઈક અલગજ રીતે પોતાનો જન્મ દિવસ ઉજવેલ

તેમજ દીકરી આસ્થા નું તો પૂછવું જ શું ….
લાડકવાઈ દીકરી આસ્થા એ પોતાના પપ્પા માટે તેઓએ ખુબજ સરસ મજાની સરપ્રાઈઝ ક્યારની પસંદ કરી રાખેલી છે……

આજે કંઈક મહાન શરૂઆત છે
તમારી સાથે વર્ષો વર્ષ
અમારી મિત્રતા સોનાની બનેલી છે
અને તે હંમેશ માટે કિંમતી રહેશે.

ભગવાન તમને બધાં દુઃખ થી દૂર રાખે
જન્મદિન મુબારક હો
દિલ ની ઘરૈયો થી
ચિરાગ ની સામે તિમિર ની શું વિસાત ?
સુર્ય નું અજવાળું નથી તો શું થયું ?
એક ચિરાગ જ બસ છે
ઘર ને ઝળહળવા માટે ,
તમારા જન્મદિવસ ની શુભકામના છે સાથે .

કુળદેવી બૂટ ભવાની માતાજી પંકજ ભાઈ ને બળ, બુદ્ધિ, વિદ્યા, સુખ, સમૃદ્ધિ, સદૈવ આનંદ કુશળ રીતે રહે સાથે
વિદ્યા વિવેક તથા કાર્યકુશળતા માં સિદ્ધિના સોપાનો સર કરી ઉત્તરોતર પ્રગતિ કરો એવી લાગણી સાથે આજના આપના જન્મદિવસ નિમિત્તે આપને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું

આજે પંકજ ભાઈ ના જન્મદિવસ નિમિત્તે અનેક સંસ્થાઓ કાર્ય કરો, મિત્રો,સગા સબંધી ઓ ,વ્યાપારી મિત્રો પંકજ ભાઈ વેગડા ને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે લોકાર્પણ દૈનિક ન્યુઝ પેપર તરફથી પણ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ તકે પાઠવી રહયા છે. અને આપને જન્મદિવસની શુભેચ્છાઓ આપે છે

રિપોર્ટ : રસિક વેગડા

મો,9426555756

💐💐
🎂🎂🍰🍰🍬🍬🍦🍦🥧🥧🎂🎂🍭🍭🌹🌹

IMG-20210722-WA0025-1.jpg IMG-20210722-WA0015-2.jpg IMG-20210722-WA0017-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *