છોટાઉદેપુર જિલ્લાની સંખેડા બેઠક માટે 2017 કરતાં ઓછું મતદાન થયું છે મતદાનની ટકાવારી ઘટવાથી ત્રણેય પક્ષોના નેતાઓમાં ચિંતા જોવા મળી રહી છે
સંખેડા બેઠક પર બોડેલી તાલુકા નો વિસ્તાર નસવાડી તાલુકા નો અમુક વિસ્તાર અને સંખેડા તાલુકો નો સમાવેશ થાય છે
સંખેડા 139 વિધાન સભા બેઠક માં સવારે બુથ પર.લાંબી લાઈન લાગી હતી જયારે બપોરે બાદ બુથ ખાલી દેખાયા હતા.બપોર ત્રણ વાગ્યા સુધી સંખેડા બેઠક પર 56 ટકા મતદાર થયુ હતું
આજર રોજ બીજા અને અંતિમ તબક્કા ની ચૂંટણી મતદાન થયું હતું જેમાં છોટાઉદેપુર સંખેડા 139 વિધાન સભા બેઠક માટે 385 બુથ ઉભા કર્યા હતા જેમાં સવારે દરેક બુથ પર લાંબી લાઈનો જોવા મળી હતી અને જ્યારે બપોરે 1 વાગ્યા સુધી 42 ટકા હતું જ્યારે ત્રણ વાગ્ય સુધી 56 ટકા મતદાન નોંધાયું હતું અને બુથ ખાલી દેખાતા હતા. સંખેડા બેઠક પર કુલ 65.30 % ટકા જેટલું મતદાન
છોટાઉદેપુર જિલ્લાની સંખેડા બેઠક માટે 2017 કરતાં ઓછું મતદાન થયું છે મતદાનની ટકાવારી ઘટવાથી ત્રણેય પક્ષોના નેતાઓમાં ચિંતા જોવા મળી રહી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


