Gujarat

લીલીયા મોટા ના ગ્રામ પંચાયત કર્મચારી ઉમરાહ કરવા જતાં સરપંચ દ્વારા સન્માનિત કરાયા

લીલીયા મોટા ના ગ્રામ પંચાયત કર્મચારી ઝાહિરભાઈ જે બેલીમ ઉમરાહ ના મુબારક  સફર પર જતા હોય ત્યારે લીલીયા ગ્રામ પંચાયત ના સરપંચ જીવન ભાઈ વોરા તેમજ ગ્રામ પંચાયત તલાટી મંત્રી ડાભીબેન પઠાણ સાહેબ તેમજ સ્ટાફ અને પંચાયત સદસ્યો દ્વારા ઝહિરભાઈ ને સાકાર પડો પુષ્પ માળા તેમજ મો મીઠું કરાવવા માં આવેલ આ તકે ઉપ સરપંચ વિજય ભાઈ શેખલિયા શબ્બીર દલ રૂપાભાઈ શિરોયા હરીબાપા રવજીભાઈ વઘેડીયા એડવોકેટ સંજય ભાઈ બગડા અરવિંદભાઈ સહિત ગ્રામ પંચાયત ના તમામ સદસ્યો કર્મચારી ઓ ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20221206-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *