ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગ માં મુસાફરો નિ સુવિધાઓ પૂરી પાડવા માટે વિભાગીય નિયામક શ્રીમાળી સાહેબ તેમજ પરિવહન અધિકારી પી પી ધામા સાહેબ દ્વારા સફળ પ્રયાસો કરી મુંબઈ વસઈ ના ગુજરાતી રંગભૂમિના પ્રખ્યાત કલાકાર શ્રી રાજશ્રી મીનાં બેન પંજાબી મીનાં બેન પંજાબી મીનાં નગી દ્વારા સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકુંવર સેવા સમેતી ડો ડી કે બારડ શ્રી પાયલ બેન આનદ ભાઈ પારેખ ના સાથ સહકાર અને આર્થિક સહયોગ થી વેરાવળ થી ઉપડતી ઍસ.ટી બસો વેરાવળ તાલાલા સાંગોદ્રા વેરાવળ ગળુ તાલાલા વેરાવળ વાડલા વેરાવળ વિઠ્ઠલપુર વેરાવળ સુત્રાપાડા વડોદરા ની લોકલ બસ સેવા તેમજ એક્સપ્રેસ રૂટ સોમનાથ વાપી સોમનાથ મંડોર સોમનાથ ભુજ માતાના મઢ સોમનાથ તાલાલા અમદાવાદ સોમનાથ દાહોદ સોમનાથ ઉદયપુર નાથદ્વારા સોમનાથ વડોદરા પાદરા સોમનાથ કરમસદ રૂટ નિ એસટી બસ સેવા માં મુસાફરો દુર થી વાંચી શકે તે હેતુથી ફ્લેક્સ બેનર્સ ના રૂટ બોર્ડ ની સુવિધા આશીર્વાદ સમાન છે જેમાં પાયલ બેન આનદ ભાઈ પારેખ ડો (dk) દિનેશ ભાઈ બારડ અને મુંબઈ વસઈ ના ગુજરાતી અભીનેત્રી રાજશ્રી મીનાં બેન પંજાબી મીનાં પંજાબી દ્વારા મળેલ આર્થિક સહયોગ થી આ કાર્ય સોની યોગેશ ભાઈ સતીકુંવર અને સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમેતી દ્વારા થયેલ છે વધુમાં મુંબઈ ના અભિનેત્રી રાજેશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી છેલ્લા કેટલાક વર્ષોથી નિસ્વાર્થ ભાવે બજાવી રહ્યા છે
