Sports

વમેન્સ વર્લ્ડ ચેસ માં ફ્રાન્સ સામે ભારત ૩-૧થી જીત્યુ

મુંબઈ
ક્વાર્ટર ફાઇનલની રેસમાંથી બહાર થઈ ચૂકેલા ભારતે સુદીરમન કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં પોતાના છેલ્લા મુકાબલામાં ફિનલેન્ડને ૪-૧થી પરાજય આપ્યો હતો. અર્જુન અને અશ્વિની પોનપ્પાની જાેડીએ મિક્સ ડબલ્સમાં એન્ટન કાસ્તી અને જેની નિસ્ટ્રોમની જાેડીને ૨૧-૯, ૨૧-૧૪થી હરાવી હતી. સિંગલ્સમાં શ્રીકાંતે કોલજાેનન સામે ૧૬-૨૧, ૨૧-૧૪, ૨૧-૧૧થી વિજય મેળવ્યો હતો. માલવિકાએ નેલ્લા ન્યૂક્વિસ્ટને ૨૧-૧૬, ૨૧-૧૧થી પરાજય આપ્યો હતો. મેન્સ ડબલ્સમાં ધ્રુવ કપિલા અને અર્જુનની જાેડીનો કાસ્તી અને જેસ્પર સામે ૨૦-૨૨, ૧૯-૨૨થી પરાજય થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *