અમરેલી વડિયા
આ 21 દિવસ ના દેશ બંધ ના અનુસંધાને વિરોધપક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી કોંગ્રેસ એ વડિયા માં ચાલતા ગરીબ પરિવારો માટે ચાલતા રસોઈ કેમ્પ ની લીધી મુલાકાત
સેવા કીય કામ કરતા બજરંગ મિત્ર મંડળ તેમજ યુવાનો ને કરી હાકલ કોઈ પણ મારા લાયક જરૂરિયાત હોઈ તો મને કહો. રસોઈ ની તમામ સામગ્રી ની જરૂર હોય તો મોકલી દઉં
બીજું ખાસ કરી ને પરેશભાઇ દ્વારા વડિયા કુંકાવાવ માં રસોઈ કરી તાલુકા ના 45 ગામો માં ગરીબ ની જરીરીયાત મુજબ પહોંચતું કરવાનું આયોજન
લોકો ને કોરોન્ટાઈ નિયમ મુજબ તેમજ જરૂરીયાત મુજબ જ લોકો હાજર રહી સેવા કરવા અનુરોધ કર્યો હતો
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ