Gujarat

વેરાવળના એસ.ટી વિસ્તારમાં થયુ ફાયરીંગ….  ફાયરિંગ ની ઘટના માં એક વ્યક્તિનું મોત…

🛑 ઘટનાસ્થળે ફાયરીંગ મા વપરાયેલ બંદૂક ,મોબાઈલ તથા બાઇક મળી આવી …
🛑 મૃતકને  સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડાયો…
🛑 નીતેશભાઈ સરમણભાઈ કટારીયા નામનાં વ્યક્તિને લમણે ગોળી વાગતાં થયું મોત…
🛑 મૃતક ની અંદાજિત ઉંમર ૪૩ વર્ષ છે અને તેમને સંતાનમાં  ૨ દીકરા અને ૧ દિકરો હોવાની વિગતો સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું

IMG-20221223-WA0115.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *