આજરોજ તા ૨૫/૧૨/૨૨ નાં રોજ મોટી કુકાવાવ ગામે બુથ નંબર-૭૧ માં પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપાઈના જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ નો કાર્યક્રમ તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો મન કી બાત કાર્યક્રમ નિહાળવામાં આવ્યો તે સમયે તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા પ્રભારી શ્રી ભગાભાઈ પ્રભારી ભીખાભાઈ કુંજડીયા સદસ્ય પરસોત્તમભાઈ પૂર્વ મહામંત્રી વિઠલભાઈ અરવિંદભાઈ ચોવટીયા હરિભાઈ તેરૈયા કલ્પેશભાઈ લાખાણી કિશોરભાઈ ધાંધલ જીવરાજભાઈ ડોબરીયા મનસુખભાઈ બાબરીયા નાથાભાઈ ઠુંમર મનુભાઈ લાખાણી શ્યામ આસોદરિયા યસ બાબરીયા ઉમેશભાઈ ચોવટીયા તેમજ સર્વો હાજર રહી કાર્યક્રમ સાંભળેલ છે
રિપોર્ટર રસિક વેગડા મોટી કુકાવાવ


