*આ વિકાસનુ શુભ કાર્ય કયા અધિકારીની છત્રછાયા હેઠળ થઈ રહ્યું છે..?*
બનાસકાંઠા જિલ્લાના દાંતા પાસે આવેલ નાનાસડા ગામની સીમમાં પુલ પાસે પાઇપ લાઈન ઉપર દિવાલ માં ભ્રષ્ટાચાર ગામજનોએ આક્ષેપ લગાવ્યો આ વિકાસનુ શુભ કાર્ય કયા અધિકારીની છત્રછાયા હેઠળ થઈ રહ્યું છે.? પાણી પુરવઠાની પાઇપને પ્રોટેક્શન દિવાલ માં થયો છે ભ્રષ્ટાચાર આ લાલ્યાવાડી કોણ ચલાવી રહ્યું છે સ્થાનિક લોકોએ આ ભ્રષ્ટાચારની પોલ ખોલી પ્રોટેક્શન દિવાળી ની અંદર માટીનો મરડો નાખવામાં આવ્યો હોય તેવું ગામ લોકોના અક્ષેપો આ પ્રોટેક્શન દિવાલમાં વિજિલન્સ તપાસ થાય તેવી જનતાની માંગ કોન્ટ્રાક્ટર દ્વારા ખોટા કામ કરીને નાણા નો દુરુપયોગ કર્યો હોય તેવા લોકોના અક્ષેપો કામ તાત્કાલિક બંધ કરવા લોકોની માંગ છે રાત્રિના દરમિયાન પણ કામ ચાલુ હોવાનું ગામ લોકોએ કર્યા આક્ષેપો રાત્રિના કામ કરવાનું કારણ શું.? તે રહસ્યમય જણાતું નથી પહેલા જ વરસાદમાં પાઇપલાઇનનું ધોવાણ થાય તેવી સંભાવનાઓ અગાઉના સરપંચે આપ્યું હતું મોટું નિવેદન જો ગામમાં ફરીથી પાઇપલાઇનનું કામ સારું નહીં કરવામાં આવે તો લોકોએ ચીમકી ઉપચારવાની આપી ધમકી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


