હિંમતનગર
આજે હિંમતનગરમાં જિલ્લા કલેકટરના હુકમથી વિવાદિત શોપિંગ સેન્ટરને સીલ કરવામાં આવ્યું હતું પ્રાપ્ત વિગતો પ્રમાણે જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર બસ સ્ટેશન સામે એક પાંચ માળનું શોપિંગ સેન્ટર ને સીલ કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે આવીને આ ગેરકાયદેસર શોપિંગ સેન્ટર ને સીલ કરવામાં આવ્યું છે જ્યારે શોપિંગ સેન્ટરમાં બનાવવામાં આવેલી દુકાનો વાળા હવે શું કરવું તેવું વિચારી રહ્યા છે જાણવા મળે છે કે આ જમીનની આ ફાળવણી મહેસુલ ભવન માટે આપવામાં આવી હતી જ્યારે કેટલાક મળતી આવો તેને હેતુફેર કરીને શોપિંગ સેન્ટર ઊભું કરી દીધું હતું આના કારણે શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનો ના માલિકો તો માં ફાફડાટ વ્યાપી ગયો છે હવે શું કરવું એક સાચી વાત છે લોભ અને લાલચ ખરાબ ચીજ છે
