મકસુદ કારીગર,ખેડા – કઠલાલ
શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ સંચાલિત ચારૂસેટ વિધાલય કઠલાલ ધોરણ ૧ થી ૫ માં કલાસરૂમ માં કાઈટ ડેકોરેશન કરવામાં આવ્યુ હતુ. જેમાં ધોરણ ૧ થી ૫ ના તમામ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. સૌ વિદ્યાર્થીઓ એ પોતાના વર્ગખંડ ને પતંગ થી સુંદર સજાવ્યો હતો.
ચારૂસેટવિધાલય ના આચાર્ય શ્રી જાગૃતિબેન પરમાર ક્લાર્ક તારેશભાઇ તથા સટાફમિત્રો એ સૌ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.


