Gujarat

મહુધા કે.એમ.પટેલ પ્રા.શાળા ખાતે પતંગ ઉત્સવની ઉજવણી

નિસાર શેખ,મહુધા
મહુધા કે.એમ.પટેલ પ્રાથમિક શાળા ખાતે શાળાના બાળકો અને શાળાના સ્ટાફ ગણ દ્વારા પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોએ રંગબેરંગી પતંગો ચગાવીને આનંદ લીધો હતો તેમજ શાળાના સ્ટાફ ગણ દ્વારા પતંગ ઉત્સવની ઉજવણી માં ભાગ લીધો હતો આ પ્રસંગે મહુધા કેળવણી મંડળ નાં કેમ્પસ ડાયરેકટર મહેશભાઈ.જી.પટેલ તથા મહુધા કે.એમ.પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય હર્ષિત ભટ્ટ સહિત શાળાના સમગ્ર સ્ટાફ ગણ હાજર રહ્યા હતા

IMG-20230113-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *