Gujarat

તાલુકા પંચાયત પેટા ચૂંટણી અંબાજી કુંભરીયા ખાતે 59.07% દિવસ દરમિયાન મતદાન થયું

આજરોજ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાઇ હતી જેમાં કુંભારીયા ખાતે છેલ્લા ૨૫ વર્ષથી આ સીટ ઉપર કોંગ્રેસનો દબદબો છે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ તમામ કાર્યકર્તાઓ તમામ મોરચાઓ ને કુંભારીયા ખાતે મેદાનમાં ઉતારી નાખ્યા હતા કુંભારીયા ની સીટ હમેશા થી કોંગ્રેસ સાથે જ રહી છે આ વખતે પણ જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી ૨૫ વર્ષ પછી પણ આ કુંભરીયા ની સીટ જીતે છે કે પછી આ વખતે પણ કોંગ્રેસ આ સીટ ઉપર જીત યથાવત્ રહે છે
*સવારે 7 થી 18 કલાક સુધીના આંકડાની ટકાવારી*
(અંદાજિત)
થરા નગરપાલિકા – 73.55
ધાનેરા નગરપાલિકા – 69.08
મડાણાં (ગઢ) – 59.49
ધનપુરાં (અમીરગઢ) – 61.09
જીતપુર (દાંતા) – 65.04
કુંભારિયા (દાંતા) -59.07
ગોઢ (દાંતીવાડા) – 70.67
નાંદોત્રા (દાંતીવાડા) – 32.38
જિલ્લાનું સરેરાશ મતદાન – 63.36%

IMG-20211003-WA0073.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *